Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મજુર વિરોધી નીતિઓનો વિરોધ

 મોઘવારી અને બેરોજગારી વચ્ચે માલિકો અને મેનેજમેન્ટ દ્વારા મજુરોનું બેફામ શોષણ થઇ રહ્યાના આક્રોશ સાથે ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદુર કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. સરકારની મજુર વિરોધી નીતિઓનો વિરોધ કરવા યોજાયેલ આ કાર્યક્રમમાં શૈલેન્દ્રસિંહ પરિહારના નેતૃત્વમાં વિશાળ સંખ્યામાં મજદુર આગેવાનો જોડાયા હતા. તેમ મહેશ પાસવાન (મો.૯૪૦૮૭ ૮૮૨૮૧) ની યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)