Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગુજરાતી વિષયમા પી.એચડી.ના પ્રશ્ને અન્યાય ૬ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિ ચેમ્બર ખાતે ધરણા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીનો વિવાદ ખુબ વકરી રહ્યો છે. અંગ્રેજી ભાષા બાદ હવે ગુજરાતી ભાષામાં પણ અધ્યાપકોએ પીએચડીની ખાલી જગ્યાઓની માહિતી સમયસર ન આપીને વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચીત રાખવાની રજુઆત કરી હતી છતાં કોઇ પગલા ન લેવાતા આખરે ગુજરાતી ભાષાના ૬ છાત્રોએ કુલપતી ચેમ્બર પાસે ધરણા કર્યાહતા તે તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:30 pm IST)