Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જિલ્લા સહકારી સંઘ દ્વારા અરવિંદભાઇ તોગડિયા-ટપુભાઇ લીંબાસિયાનું સન્માન

રાજકોટઃ જીલ્લા સહકારી સંઘના માનદમંત્રી, રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી.ના ડિરેકટર શ્રી અરવિંદભાઇ ડી. તાગડીયાની ગુજરાત રાજય સહકારી સંઘના માનદમંત્રી તરીકે વરણી થતા તેમજ રાજકોટ જીલ્લા સહકારી સંઘના ડિરેકટર, શ્રી ગુરૂદતાત્રેય શરાફી સહકારી મંડળી લી.ના ચેરમેનશ્રી ટપુભાઇ લીંબાસીયાનો ૮રમો જન્મ દિવસ હોવાથી બંનેને જીલ્લા સંઘના ચેરમેનશ્રી પ્રવિણભાઇ એમ. રૈયાણી તથા તમામ બોર્ડ ઓફ ડિરેકટર્સ સન્માન કરી અભિનંદન પાઠવેલ હતા.

(3:30 pm IST)