Gujarati News

Gujarati News

તા. ૯ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૧૪ ગુરૂવાર
તા. ૮ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૧૩ બુધવાર
તા. ૭ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૧૨ મંગળવાર
તા. ૬ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૧૧ સોમવાર
તા. ૪ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૯ શનિવાર
  • મુંબઈના વિશ્વવિખ્યાત શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટએ, પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવાર માટે રૂ. ૫૧ લાખની રકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને એક સમારોહમાં અર્પણ કરી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. access_time 10:31 pm IST

  • હિમવર્ષામાં વિરોધથી ગરમી : હિમાચલ પ્રદેશના શિમલામાં ચાલુ બરફ વર્ષામાં પણ વેપારી સંગઠનો ભારતબંધ પ્રદર્શનમાં જોડાયા હતા. access_time 1:15 pm IST

  • નિર્ભયા કાંડમાં વધુ એક દોષીએ સુપ્રીમકોર્ટમાં દાખલ કરી ક્યુરેટિવ અરજી : નિર્ભયાકાંડના બીજા દોષિત મુકેશકુમારે સુપ્રીમકોર્ટમાં ક્યુરેટિવ અરજી દાખલ કરી : અરજી મારફત ફાંસીની સજાને પડકારી છે : આ પહેલા એક દોષી વિનય શર્માએ પણ સુપ્રીમકોર્ટમાં ક્યુરેટિવ અરજી કરી હતી access_time 1:08 am IST