Gujarati News

Gujarati News

  • રાજ્યપાલશ્રીનો એટહોમ કાર્યક્રમ રાજભવન-GADના અધિકારી રાજકોટમાં : રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે ૨૫મીએ રાજકોટમાં રાજ્યપાલશ્રીનો સાંજે એટહોમ કાર્યક્રમ થશે તે સંદર્ભે આજે રાજભવન તથા જીએડીમાંથી અધિકારીઓ સ્થળ નિરીક્ષણ - મહાત્મા ગાંધી મ્યુઝીયમ - સ્થળ જોવા રાજકોટ આવ્યા છે, રૂડાના સીઈઓ ચેતન ગણાત્રા દ્વારા વિગતો અપાઈ access_time 3:26 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની અટકળો વચ્ચે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દે સનસનાટીર્યું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં સંકેત આપ્યા છે કે ધોની જલ્દી પોતાની વન-ડે કારકિર્દીને અલવિદા કહી શકે છે. જોકે આ પછી પણ તે ટી-20 ક્રિકેટમાં રમવાનું ચાલું રાખશે. ધોની ટેસ્ટ ક્રિકેટમાં પહેલા જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. access_time 10:59 pm IST

  • રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસઃ બસ-કાર અથડાતા ૭ મોતઃ રાજસ્થાનના ચુરૂમાં બસ અને કાર વચ્ચે અકસ્માતઃ ૭ના ઘટનાસ્થળે મોતઃ ધુમ્મસના કારણે ખાનગી બસ -કાર વચ્ચે અકસ્માત access_time 11:29 am IST