Gujarati News

Gujarati News

  • વિદેશી કચરો ભારતમાં ઠાલવવાના કૌભાંડનો પર્દાફાશ : મુંદ્રા પોર્ટ પર 310થી વધુ વિદેશી કન્ટેનરોની અટકાયત : વિદેશમાંથી કચરાને પેક કરી મોકલી દેવાયા હોય તેવો જથ્થો મળ્યો : આવા કુલ કેટલા કન્ટેનરો છે તેની તપાસ ચાલુ : રિપોર્ટ ફાઈલ કરી તેમને પાછા મોકલવાની દિશામાં કામ કરી રહ્યું છે તંત્ર access_time 6:17 pm IST

  • શ્રોફ રોડ, ધરમ ટોકીઝ પાસે જી-૫ તથા જી-૯ કક્ષાના ૧૦૦થી વધુ ફલેટ બનશેઃ ૬૫ કરોડનો ખર્ચઃ સરકારમાં દરખાસ્ત મોકલતુ R&B :શ્રોફ રોડ ઉપર ડે. કલેકટર કક્ષાના અધિકારીઓ માટે જી-૫ કેટેગરીના બે ટાવર બનશેઃ ધરમ ટોકીઝ પાછળ આવાસો તોડી જી-૯ કક્ષાના કલાસ-થ્રી તથા ફોર કર્મચારી માટે ૭૨ ફલેટ બનાવાશેઃ કુલ ૬૫ કરોડનો ખર્ચ-સરકારમાં દરખાસ્ત કરતુ આર એન્ડ બી... સંભવત ૨૬ જાન્યુ. પહેલા ખાતમુહુર્ત થવાની શકયતા access_time 3:25 pm IST

  • જેએનયુ વિવાદ પર કંગના રનૌતનું મોટું નિવેદન : કહ્યું ગુંડાઓને ચાર-ચાર ઝાપટ મારો : ફિલ્મ પંગાના પ્રમોશન દરમિયાન કંગનાએ કહ્યું તોફાની તત્વોને પોલીસ કસ્ટડીમાં લઈ લો અને ચાર -ચાર થપ્પડ મારી દો જેથી તેમનો અહંકાર દૂર થાય. :આવા ગુંડાઓ દરેક શેરી, વિસ્તાર અને કોલેજોમાં હોય છે :તેમને રાષ્ટ્રીય મુદ્દો બનાવશો નહીં. આ મુદ્દા રાષ્ટ્રીય મુદ્દાઓને લાયક નથી access_time 11:56 pm IST