Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાખી સાવંતે શેર કર્યો સ્ટંટ કરતો વિડિઓ : બોલી મારી બેન્ડ બજાવી દીધી

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

તોફાની બેટ્‍સમેન ક્રિસ ગેઇલએ ક્રિકેટના મેદાન બહાર પણ ધમાલ મચાવીઃ છોકરીઓ સાથે મસ્‍તી અને ડાન્‍સ કરતો વીડિયો વાયરલ

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની અટકળો વચ્ચે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દે સનસનાટીર્યું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં સંકેત આપ્યા છે કે ધોની જલ્દી પોતાની વન-ડે કારકિર્દીને અલવિદા કહી શકે છે. જોકે આ પછી પણ તે ટી-20 ક્રિકેટમાં રમવાનું ચાલું રાખશે. ધોની ટેસ્ટ ક્રિકેટમાં પહેલા જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. access_time 10:59 pm IST

  • રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસઃ બસ-કાર અથડાતા ૭ મોતઃ રાજસ્થાનના ચુરૂમાં બસ અને કાર વચ્ચે અકસ્માતઃ ૭ના ઘટનાસ્થળે મોતઃ ધુમ્મસના કારણે ખાનગી બસ -કાર વચ્ચે અકસ્માત access_time 11:29 am IST

  • ઉત્તર ભારતના પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી વરસાદી ગતિવિધિ હવે બંધ થઈ ગઈ છે. ઠંડા પવનો પહાડો પરથી વહેવાના શરુ થઈ ગયા છે, જેના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો અને કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની પૂરી શક્યતા છે તેમ સ્કાયમેટ સંથાએ જણાવ્યું છે. access_time 10:48 pm IST