Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વોર્ડ નં. ૧પમાં માઠા પ્રસંગનાં બાથરૂમ બનાવવાના કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની વર્ષ ર૦૧૯-ર૦ર૦ ની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧પમાં ભાવનગર મેઇન રોડ, જયનાથ પેટ્રોલ પંપની સામે માઠા પ્રસંગનાં બાથરૂમ (નાવણીયા) બનાવવાના કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વોર્ડ પ્રમુખ સોમાભાઇ ભાલીયા, મહામંત્રી રત્નાભાઇ રબારી, મહેશભાઇ બથવાર, પૂર્વ કોર્પોરેટર પાંચાભાઇ વજકાણી, પૂર્વ પ્રમુખ ભીખુભાઇ ડાભી, ભાજપ અગ્રણી મનસુખભાઇ જાદવ, પૂર્વ કોર્પોરેટર શામજીભાઇ ચાવડા, વોર્ડ નં. ૧પ યુવાભ ાજપ પ્રમુખ વિનોદભાઇ કુમારખાણીયા, વોર્ડ બક્ષીપાંચ પ્રમુખ ધીરૂભાઇ વજકાણી, મયુરભાઇ વજકાણી, પૂર્વ મહામંત્રી વરજાંગભાઇ હુંબલ, હસુભાઇ છાંટબાર, હિતેશભાઇ સરવૈયા, છગનભાઇ જાદવ, મગનભાઇ સાકરીયા, રણછોડભાઇ જોગરાણા, મેરામભાઇ બોરીચા, જેરામભાઇ જાદવ, ધનજીભાઇ રાજપરા, દિલીપભાઇ રાજપરા, સંજયભાઇ વજકાણી, ઉજેશભાઇ દેસાણી, અજયભાઇ ચાવડા, કમલેશભાઇ બગડાઇ, મહેશભાઇ અઘેરા, મોહનભાઇ, રાજકોટ શહેર અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી નાનજીભાઇ પારધી, બીપીનભાઇ સોલંકી, સુમીબેન સોલંકી, રાણીબેન રાઠોડ, રંજનબેન મેર, વજીબેન વસાણી, જયાબેન સાકરીયા, વસંતબેન જાદવ, જીવુબેન ચાવડા, સવિતાબેન રાજપરા, સુમીબેન જાપડીયા, દિવ્યાબેન રાજપરા, ઉષાબેન મકવાણા, લીલાબેન મકવાણા, જયાબેન ભાલીયા, રાધાબેન મેર, કલુબેન વજકાણી, શોભનાબેન, હીરૂબેન ધોળકિયા, રંજનબેન તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)