Gujarati News

Gujarati News

  • મલિન્ગાએ મચાવ્યો તરખાટ : ચાર બોલમાં ચાર વિકેટ સાથે ટોટલ પાંચ વિકેટઃ ન્યુઝીલેન્ડ ૩૭ રનથી હાર્યું, જો કે ટી- ૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધીઃ લસિથ મલિન્ગા વન-ડે, ટી-૨૦ અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં ૧૦૦ વિકેટ લેનારો પહેલો પ્લેયર બન્યો access_time 3:27 pm IST

  • શુક્રવારે કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલ પહોંચ્યું હતું. પરંતુ જેલનો કેદીઓને મળવાનો નિર્ધારિત સમય પૂરો થઈ ગયો હોવાથી તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતાને મળવાની મંજૂરી મળી નહોતી. પ્રતિનિધિ મંડળમાં મુકુલ વાસ્નિક, પીસી ચાકો, મણિકમ ટાગોર, અવિનાશ પાંડે અને અન્ય નેતાઓ શામેલ હતા. access_time 4:36 pm IST

  • જામજોધપુરમાં અનરાધાર ૩ ઇંચ જામજોધપુરમાં અત્યારે સાંજે ૩ ઇંચ જેવો અનરાધાર વરસાદ પડી રહ્યાનું અકિલાના વાંચક મિત્ર અનિલભાઇ પટેલે જણાવ્યું છે. access_time 6:54 pm IST