Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગુજરાત હાઉસીંગ બોર્ડ રંગોલી પાર્ક દ્વારા ગણેશ મહોત્સવ

રાજકોટ  :  પંડિંત દિનદયાળ નગર ગુજરાત હાઉસીંગ બોર્ડ, રંગોલી પાર્ક દ્વારા સાર્વજનીક ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. દરરોજ ગણેશજીની પૂજા, અર્ચના સમસ્ત રંગોલી પાર્ક ના પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેનો લાભ સમગ્ર જાહેર જનતાને લેવા આમંત્રણ પાઠવાયું છે.(૩.૯)

 

(3:43 pm IST)