Gujarati News

Gujarati News

  • ઓરિસ્સામાં નવા વાહન કાનૂનને લઈને લોકોનું જોરદાર પ્રદર્શન : પોલીસનો લાઠીચાર્જ : રાજમહેલ ચોક પર પોલીસે વાહનનોનું નવા એક્ટ મુજબ ચલણ કાપતા અને સરકારી વાહનોને જવા દેતા વાહન ચાલકો વિફર્યા : લોકોએ પોલીસના વલણના વિરોધમાં કર્યું પ્રદર્શન : પ્રદર્શનકારીઓએ પર પોલીસ લાઠીચાર્જ કર્યો access_time 1:22 am IST

  • મોડીસાંજે જામનગર જિલ્લાને ઘમરોળતાં મેઘરાજા : જામનગરમાં બે કલાકમાં ત્રણ ઇંચ ખાબક્યો :લાલપુરમાં બે ઇંચ,: ધ્રોલમાં દોઢ ઇંચ : કાલાવડ અને જોડીયામાં એક ઇંચ વરસાદ : જામજોધપુરમાં ઝાપટા access_time 9:09 pm IST

  • ભાવનગર એસઓજીનું સફળ ઓપરેશન : બનાવટી નોટ મામલે ડોક્ટર સહીત છ ઝડપાયા access_time 10:59 pm IST