Gujarati News

Gujarati News

  • મલિન્ગાએ મચાવ્યો તરખાટ : ચાર બોલમાં ચાર વિકેટ સાથે ટોટલ પાંચ વિકેટઃ ન્યુઝીલેન્ડ ૩૭ રનથી હાર્યું, જો કે ટી- ૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધીઃ લસિથ મલિન્ગા વન-ડે, ટી-૨૦ અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં ૧૦૦ વિકેટ લેનારો પહેલો પ્લેયર બન્યો access_time 3:27 pm IST

  • અલીગઢ આરટીઓની આકરી કાર્યવાહી : 1,65 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન રદ : પહેલી સપ્ટેમ્બરથી નવો મોટર વાહન એક્ટ લાગુ થયા બાદ મોટી કાર્યવાહી : જેના વાહન 15 વર્ષ જુના હોય તેવા લોકોને આરટીઓએ નોટિસ ફટકારી : સાથે રીન્યુ નહિ કરાવવા બાબતે 1,65 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું access_time 1:20 am IST

  • ઓરિસ્સામાં નવા વાહન કાનૂનને લઈને લોકોનું જોરદાર પ્રદર્શન : પોલીસનો લાઠીચાર્જ : રાજમહેલ ચોક પર પોલીસે વાહનનોનું નવા એક્ટ મુજબ ચલણ કાપતા અને સરકારી વાહનોને જવા દેતા વાહન ચાલકો વિફર્યા : લોકોએ પોલીસના વલણના વિરોધમાં કર્યું પ્રદર્શન : પ્રદર્શનકારીઓએ પર પોલીસ લાઠીચાર્જ કર્યો access_time 1:22 am IST