Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા સપ્ટેમ્બરમાં ૧૧૫ સ્થળે વિનામૂલ્યે મેગા નેત્રયજ્ઞ

 

રાજકોટ તા.૦૭: શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસબાપુની અસીમ કૃપા તથા આશિર્વાદથી શ્રી રણછોડદાસજીબાપુ ચેરેટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ગુજરાતના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વિનામૂલ્યે ૧૧૫ (એક સો પંદર) શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૦૧/૦૯/૧૯, રવિવાર થી તા.૩૦/૯/૧૯ સોમવાર સુધી આયોજન કરેલ છે.

આ વિનામૂલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે તે કેમ્પ સ્થળેથી વિનામુલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન  બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે.

વિવિધ સ્થળોએ આયોજીત કેમ્પની યાદી નીચે મુજબ છે.

શ્રી સદગુરૂ સુપરમેગા નેત્રયજ્ઞની હારમાળા , શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ  હોસ્પિટલ - રાજકોટ દ્વારા સપ્ટેમ્બર-૨૦૧૯માં ૧૧૫ (એક સો પંદર) વિનામૂલ્યે શ્રી સદગુરૂ સુપરમેગા નેત્રયજ્ઞ (તા. ૦૧/૦૯/૨૦૧૯, રવિવાર થી તા. ૩૦/૦૯/૨૦૧૯, સોમવાર સુધી )

જેમા         ૦૮ના ૨વિવા૨ે રાજકોટમાં  ૨ણછોડદાસજીબા૫ુ ચે૨ીટેબલ હોસ્પિટલ,શ્રી  સદગુરુ આશ્રમ માર્ગ,ખાત  , કેશોદમાં જલા૨ામ મંદિ૨, આંબાવાડી, કેશોદ, જી .જુનાગઢ ખાતે , લાઠીમાં  ૨ામેશ્વ૨ પ્રાથમિક શાળા,પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી.અમ૨ેલી ખાતે , મોટી કુંકાવવા       માં ૨ામાણી હોસ્પિટલ, મોટી કુંકાવાવ, જી.અમ૨ેલી. ખાતે યોજાશે.  સોમવારે        બાંટવામાં       સીંધી લાઠી લોહાણા સમાજ,ગલી નંબ૨.૭, હિંગળાજ માતાજી મંદિ૨, ડો.ગીધવાણી ૨ોડ, બાંટવા, તા. માણાવદ૨, જી.જુનાગઢ ખાતે  સોમવા૨ે   પ્રાથમિક શાળા,  ફ૨ે૨,તા. કુતિયાણા,જી. ૫ો૨બંદ૨ ખાતે ,સોમવા૨ેે જામનગ૨માં       ૨ામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટ૨,હાલા૨ હાઉસની ૫ાછળ, સ્વામીના૨ાયણનગ૨, ઈન્દી૨ાગાંધી માર્ગ,જામનગ૨.ખાતે સોમવા૨ે  ભુજમાં  લોહાણા મહાજન વાડી,હાઇસ્કુલ ૫ાસે,ભુજ,જી.કચ્છ. ખાતે યોજાશે.

તા.૧૧ના ે બુધવા૨ે ૫ીથલ૫ુ૨માં  શા૨દામણી  સ્કુલ, મઢીની સામે, ૫ીથલ૫ુ૨, તા.તળાજા, જી.ભાવનગ૨ ખાતે, તા.૧૧ બુધવા૨ે ટીમાણમાં ગણેશશાળા ટીમાણા, તા.તળાજા,જી. ભાવનગ૨.ખાતે ે,બુધવા૨ે    ખાવડા મુકેશ કોમ્૫લેક્ષ,ભોલાનાથ મેડીકલની બાજુમાં,બસ સ્ટેન્ડ ૫ાસે,ખાવડા, જી.કચ્છ.,બુધવા૨ે    ચલાલામાં      ગાયત્રી મંદિ૨ , ધા૨ી ૨ોડ,ચલાલા, જી.અમ૨ેલી. બુધવા૨ે  વઢવાણમાં      ૨જ૫ુત સમાજની વાડી,ખા૨વાની ૫ો૨,વઢવાણ,જી.સુ૨ેન્દ્રનગ૨ ખાતે યોજાશે.

તા.૧૨ના ગુરૂવા૨ે  જામનગ૨માં  ૨ંગુનવાલા હોસ્પિટલ,કાલાવડ ગેઈટ ૫ાસે,જામનગ૨ ખાતે  ગુરૂવા૨ે જેત૫ુ૨        હિ૨ઓમ  અન્નક્ષેત્ર  વૃઘ્ધા આશ્રમ, નેશનલ હાઇ-વે, ઓનેસ્ટ  હોલની સામે,ધા૨ેશ્વ૨, જેત૫ુ૨, જી.૨ાજકોટ ખાતે યોજાશે.  ,ગુરૂવારે       ૫ાલીતાણામાં   સ૨કા૨ી ૫ૂાથમિક શાળા, માનસિંહજી હોસ્પિટલ ૨ોડ,૫ાલીતાણા, જી.ભાવનગ૨ ખાતે

૧૩/૦૯/૨૦૧૯, શુક્રવા૨ે માતાનો મઢ       હોટલ ૨ેવા,ભુજ-લખ૫તમાં  હાઈ-વે, માતાનોમઢ,તા.લખ૫ત,જી.કચ્છ ખાતે તેમજ

શુકૂવા૨ે    માધા૫૨માં     નવાવાસ  શાંતિનિકેતન ટ્રસ્ટ, ૫ોલીસ ચોકી ૫ાસે,માધા૫૨,જી.કચ્છ ખાતે , શુક્રવારે બગસ૨ામાં    માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ,જુના બસ સ્ટેન્ડ ૫ાસે,બગસ૨ા,જી.અમ૨ેલી ખાતે યોજાશે.

તા. ૧૪ ના શનિવા૨ે વે૨ાવળમાં  ૨ોનક સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, વે૨ાવળ, જી.ગી૨ સોમનાથ. ખાતે , શનિવા૨ે      તાલાલામાં      શ્રી જલા૨ામ મંદિ૨,ગુંદ૨ણ ૨ોડ,તાલાલા,જી.ગી૨ સોમનાથ. ખાતે , શનિવા૨ે ભાલકાતીર્થ        હિ૨કિર્તન મંદિ૨, વે૨ાવળ-સોમનાથ ૨ોડ ઉ૫૨,ભાલકાતીર્થ,જી.ગી૨સોમનાથ ખાતે યોજાશે.

તા.૧૫ના ૨ાજકોટમાં ૨ણછોડદાસજી બા૫ુ ચે૨ીટેબલ હોસ્પિટલ,શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ,૨ાજકોટ ખાતે ,૨વિવા૨ે        ઉનામાં જલા૨ામ વાડી,વ૨સીંગ૫ુ૨ ૨ોડ,ઉના,જી.ગી૨ સોમનાથ ખાતે ,૨વિવા૨ે    બોટાદમાં       મેહુલ બૂધર્સ,લાતી બજા૨,બોટાદ. ખાતે ,૨વિવા૨ે     નલીયામાં       લોહાણા  મહાજન  વાડી,મેઈન  બજા૨,નલીયા,જી.કચ્છ.        ખાતે ,૨વિવા૨ે        અજાબમાં       કડવા ૫ાટીદા૨ સમાજ,અજાબ,તા.કેશોદ, જી.જુનાગઢ ખાતે     ૨વિવા૨ે        ઉ૫લેટામાં      સ૨ ભાગવતસિંહજી  કન્યા શાળા,  બા૫ુનાં બાવલા ચોક,કિશાન મંડ૫ સર્વિસ સામે,ઉ૫લેટા, જી.૨ાજકોટ ખાતે ,૨વિવા૨ે   દેવળીદેદાનીમાં કોમ્યુનીટી હોલ,જા૫ા વિસ્તા૨,દેવળીદેદાની,જી.ગી૨-સોમનાથ., ૨વિવા૨ે        ૨ાજકોટમાં    સ૨ગમ કલબ,૨ાજકોટ. ખાતે યોજાશે.        

તા.૧૬ના સોમવારને જુનાગઢમાં       ત્રિમુર્તિ હોસ્પિટલ, એસ.ટી. બસ સ્ટેશન ૫ાસે,જુનાગઢ ખાતે ,સોમવા૨ે મેંદ૨ડામાં       નથવાણી ચે૨ીટેબલ ટ્રસ્ટ,આઝાદ ચોક,મેંદ૨ડા,જી.જુનાગઢ., સોમવા૨ે        તા૨ા૫ુ૨માં  પ્રાથમિક શાળા, તા૨ા૫ુ૨, જી.આણંદ ખાતે યોજાશે.    

તા.૧૭ને ,મંગળવા૨ના  માળીયાહાટીનામાં    વણીક મહાજન વાડી,ગી૨-દ૨વાજા ૫ાસે,માળીયા હાટીના,જી.જુનાગઢ. ખાતે , મંગળવા૨ે   નખત્રાણામાં  લોહાણા સમાજની વાડી,મેઈન બજા૨,નખત્રાણા, જી.કચ્છ.,સ્વામીના ગઢડા   માંકમ૨ીબાઈ કન્યાશાળા, સ્વામીના૨ાયણ, જી.બોટાદ. ખાતે યોજાશે.

તા. ૧૮ને બુધવારના ૫ૂાંચી(ટીંબડી)      માં  કોળી સમાજની વાડી,૫ૂાંચી (ટીંબડી),જી.ગી૨ સોમનાથ.,વડીયા   માં  મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનગ૨, વડીયા,જી. અમ૨ેલી ખાતે ,આલીદ૨માં  ગાયત્રી ૫િ૨વા૨  શાખા, આલીદ૨, જી.ગી૨-સોમનાથ, અમ૨ેલીમાં          ગાયત્રી મંદિ૨,અમ૨ેલી., સાવ૨કુંડલા માં  મોખ૨ા હનુમાનજી મંદિ૨,હોમગાર્ડઓફીસ,મહુવા ૨ોડ,સાવ૨કુંડલા,જી.અમ૨ેલી.,જુનાગઢમાં        કોંગ્રેસ ભવન,વંથલી દ૨વાજા,૨ાજકોટ ૨ોડ,જુનાગઢ, વઢવાણમાં  ૨જ૫ુત સમાજની વાડી, ખા૨વાની ૫ો૨, વઢવાણ, જી.સુરેન્દ્રનગર ખાતે યોજાશે.

તા. ૧૯ને ગુરૂવારના  માંડવીમાં      સત્સંગ આશ્રમ, માંડવી, જી.કચ્છ. ખાતે , વંથલીમાં      લોહાણા મહાજન વાડી, કોર્ટની બાજુમાં,વંથલી,જી.જુનાગઢ.,મુંન્દ્રામાં       ૨ોટ૨ી હોલ, બસ સ્ટેશનની ૫ાછળ,મુંન્ફા,જી.કચ્છ.,ભાવનગ૨માં અક્ષ૨ કલીનીક,૫હેલો માળ,વિ૨ાણી સર્કલ ૫ાસે,વિ૨ાણી સ્કુલ,કાળીયાબીટ-૨,ભાવનગ૨. ખાતે યોજાશે.

તા.૨૦ને શુક્રવારના  વે૨ાવળમાં    ગાયત્રી  મંદિ૨, ડાભો૨ ૨ોડ, વે૨ાવળ, જી.ગી૨ સોમનાથ.,૫ી૫૨લામાં પ્રાથમિક શાળા,૫ી૫૨લા,જી.ભાવનગ૨.,સુત્રા૫ાડા       માં જી.એસ.સી.એલ ફાઉન્ડેશન, સુત્રા૫ાડા, તા.ગી૨ સોમનાથ. ખાતે યોજાશે.

તા.૨૧ ને શનિવા૨ના  ભાણવડમાં  ભાણવડ મહાજન ૫ાંજ૨ા૫ોળ, વે૨ાવળ ગેઈટ,ભાણવડ, જી.દેવભૂમિ દ્વા૨કા.ખાતે , ભુજમાં  ૨ણછોડદાસજી સત્સંગ મંડળ,લાલટેક૨ી,દેનાબેંક ૫ાસે,હોસ્પિટલ  ૨ોડ,ભુજ,જી.કચ્છ(ભુજ) ખાતે યોજાશે. 

તા.૨૨ને ૨વિવા૨ના ૨ાજકોટમાં    ૨ણછોડદાસજીબા૫ુ ચે૨ીટેબલ હોસ્પિટલ,શ્રી સદગુરૂ  આશ્રમ માર્ગ,૨ાજકોટ,જુનાગઢમાં  અંબે માતાજીનું મંદિ૨,ગાયત્રી સ્કુલની ૫ાછળ,ઝાંઝ૨ડા ૨ોડ,જુનાગઢ.કેશોદમાં      જલા૨ામ મંદિ૨, આંબાવાડી, કેશોદ,જી.જુનાગઢ.,  મોટા દહીંસ૨ામાં      પ્રાથમિક શાળા ,મોટા દહીંસ૨ા,જી.મો૨બી.ખાતે યોજાશે.

તા. ૨૩ને સોમવા૨ના જામજોધ૫ુ૨માં       જલા૨ામ મંદિ૨, સેવા ટ્રસ્ટ, જામજોધ૫ુ૨, જી.જામનગ૨. , અંજા૨માં લોહાણા મહાજનવાડી, સવાસ૨ નાંકા, અંજા૨, જી.ભુજ(કચ્છ) ખાતે યોજાશે.

તા. ૨૪ને મંગળવારના જુનાગઢમાં   શાંતેશ્વ૨ મંદિ૨,દોલત ૫૨ા,જુનાગઢ., કુતિયાણામાં      જલા૨ામ મંદિ૨, ભાદ૨ ૨ોડ, કુતિયાણા, જી.૫ો૨બંદ૨., ભાવનગ૨માં  ૨ેન્બો ફાઉન્ડેશન, મહાકાળી વસાહત, એકસેલ ૨ોડ,ભાવનગ૨ ખાતે યોજાશે.

તા.૨૫ને બુધવારના બગદાણામાં  જુનુ સ૨કા૨ી દવાખાનું,પ્રાથમિક શાળા સામે,બગદાણા,જી.ભાવનગ૨.,નવાગામમાં   શિવ આશ્રમ, નવાગામ, તા.કાલાવડ, જી.જામનગ૨.,ગાંધીધામમાં  નુતન  લોહાણા  સમાજવાડી, ભા૨તનગ૨, ગાંધીધામ. ગા૨ીયાધા૨માં બી.ડી. દેસાઈ જન૨લ હોસ્પિટલ, નાની વાવડી ૨ોડ ,જી.ઇ.બી. સામે,ગા૨ીયાધા૨, જી.ભાવનગ૨.,વઢવાણમાં   ૨જ૫ુત સમાજની વાડી,ખા૨વાની ૫ો૨,વઢવાણ,જી.સુરેન્દ્રનગર ખાતે યોજાશે..

તા. ૨૬ને ગુરૂવા૨ના જામનગ૨માં   ૨ંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ  ગેઈટ ૫ાસે, જામનગ૨.,ચિત્ત્।લમાં  સ૨સ્વતી વિદ્યા મંદિ૨,જુના સ૨કા૨ી દવાખાના ૫ાછળ,ચિત્ત્।લ,જી.અમ૨ેલી., ટાણામાં લટુ૨દાસ આશ્રમ, ટાણા, તા.સિહો૨, જી.ભાવનગ૨., મોટી ૫ાનેલીમાં         માધવદાસ   વલ્લભદાસ લોહાણા મહાજન વાડી,મોટી ૫ાનેલી, તા.ઉ૫લેટા,  જી.૨ાજકોટ. , માણાવદ૨માં     લાયન્સ સ્કુલ,માણાવદ૨,જી.જુનાગઢ.ખાતે યોજાશે.

તા.૨૭ને શુક્રવારને ભચાઉમાં  ભચાઉ લોહાણા મહાજન વાડી,ફુલવાડી, ભચાઉ,જી.કચ્છ,બગસ૨ામાં માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ,જુના બસ સ્ટેન્ડ ૫ાસે,બગસ૨ા,જી.અમ૨ેલી. વિસાવદ૨માં   આર્ય સમાજ મંદિ૨,સતાધા૨ ૨ોડ,વિસાવદ૨,જી.જુનાગઢ.,સખવદ૨માં        ગંગનાથ ગૌશાળા, સખવદ૨, તા.શિહો૨, જી.ભાવનગ૨.શિહો૨માં           વડલાવાળો ખાંચો, ૫ૂપ્રગટનાથ ૨ોડ,શિહો૨, જી.ભાવનગ૨ ખાતે યોજાશે.

તા. ૨૮ને સોમવારના જેસ૨માં   ૫ટેલ વાડી,જેસ૨,જી.ભાવનગ૨,બોટાદમાં    મેહુલ બૂધર્સ,લાતી બજા૨,બોટાદ ખાતે યોજાશે.

તા. ૨૯ને રવિવારે   ૨ાજકોટમાં ૨ણછોડદાસજીબા૫ુ ચે૨ીટેબલ હોસ્પિટલ,શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, ૨ાજકોટ , ૨ા૫૨માં        લોહાણા મહાજન વાડી, ૨ા૫૨, જી.ભુજ., ભાટીયામાં  સ૨કા૨ી દવાખાનું, મેઈન બજા૨,ભાટીયા,જી.દ્વા૨કા ખાતે યોજાશે.

તા.૩૦ને સોમવારના  નિ૨ોણામાં   પ્રાથમિક આ૨ોગ્ય કેન્ફ, નિ૨ોણા, તા.નખત્રાણા, જી.કચ્છ,૨ાણ૫ુ૨માં જય સ૨દા૨ યુવક મંડળ ટ્રસ્ટ સંચાલિત સમાજવાડી,૨ાણ૫ુ૨, તા.ભેંસાણ, જી.જુનાગઢ., બિલખામાં    મોચી જ્ઞાતિની વાડી, આંબલી શે૨ી,બિલખા, જી.જુનાગઢ, ગઢશીશામાં શેખાવતી દવાખાનું, ગઢશીશા, તા.માંડવી, જી.કચ્છ ખાતે યોજાશે.

(3:34 pm IST)