Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જામટાવર કા રાજા

જામટાવરકા રાજા ગણેશ મહોત્સવ રૂડા બિલ્ડીંગની બાજુમાં યુવાનો તથા મહિલાઓ દ્વારા જામટાવર કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા તેમજ આગેવાનો-કાર્યકરો જોડાયા હતા.

(3:50 pm IST)