Gujarati News

Gujarati News

  • હસમુખ અઢીયાને સર્વોચ્ચ જવાબદારી સોંપવાના નિર્દેશો : ટાઈમ્સ નાઉના સિનિયર પત્રકાર મેઘા પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દેશના પૂર્વ નાણાસચિવ શ્રી હસમુખ અઢીયા તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈને દિલ્હીમાં મળ્યા હતા. નવી સરકારમાં તેઓ અધિકારી સ્તરે સર્વોચ્ચ સ્થાને સેવા આપે તેવી પૂરી શકયતા છે. access_time 4:31 pm IST

  • શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૯ ડિસેમ્બરે ફરી વડાપ્રધાનપદે શપથ લેશે તેવું જાણવા મળે છે access_time 5:46 pm IST

  • અમદાવાદના સ્મૃતિ મંદિર, ઘોડાસર રોડ ખાતે સાંજે ૭ વાગે ભાજપ દ્વારા વિજયભાઈ, જીતુભાઇ વિગેરેની હાજરીમાં વિજયને વધાવવા વંદન-અભિનંદન-ધન્યવાદ સભા યોજાય છે access_time 6:38 pm IST