Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાજપના ભવ્ય વિજયની ખુશીમાં સુરતમાં શેરડીના રસનું ફ્રી વિતરણ :

યુપીના રોજગાર માટે આવેલા લોકો દ્વારા શેરડીના રસનું વિતરણ કરાયું

સુરત :આજે લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપનો ભવ્ય વિજય થતા લોકો અવનવા પ્રકારે ખુશી વ્યકત કરી  રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ભાજપ ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહયો છે ત્યારે સુરતમાં બીજેપી જીતી ગઇ છે. તેની ખુશીમાં ઉત્તરપ્રદેશથી સુરતમાં રોજગાર માટે આવેલા ભાઇ શેરડીનો રસ મફતમાં આપી રહ્યાં છે.જેનો લોકો હોંશે હોંશે લાભ રહ્યા છે 

(2:46 pm IST)