Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રેડીમેડ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એક વર્ષમાં ૩૦૦ કરોડથી વધી ૧૫૦૦ કરોડે પહોંચી

સુરત : શહેરનો ટેકસટાઇલ ઉદ્યોગ નિતનવા પ્રયોગો, ક્રિયેશન અને વેલ્યુએડીશનને કારણે ટકી શકયો છે અને વિશ્વસ્તરે પ્રસ્થાપિત થઇ શકયો છે.

વેલ્યુએડિશન દ્વારા રેડીમેઇડ ગારમેન્ટનું એક નવું ક્ષેત્ર શહેરના ટેકસસ્ટાઇલ ઉદ્યોગને એક નવી ઓળખ આપી રહ્યું છે. વર્ષ પહેલા આ ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર રૂપિયા ૩૦૦ કરોડ હતું જે આજે ૧૫૦૦ કરોડ ઉપર પહોંચી ગયું છે.

(10:14 am IST)