Gujarati News

Gujarati News

સુરતનું ઐતિહાસિક 'ડ્રગ્સકાંડ' : સૌરાષ્ટ્ર કનેકશન ખુલ્યું: દામનગરનો સંકેત અસલાલીયા ક્રાઇમ બ્રાંચના સકંજામાં : દિપીકા-શ્રધ્ધા-સારા અલી ખાનના ડ્રગ્સ કનેકશન ચકાસતી એનસીબીને કરોડોના ડ્રગ્સ-ગાંજાના અ-ધ-ધ જથ્થા અંગેની જાણ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા કરાઇ : પોલીસ વડા આશિષ ભાટિયાની ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવાની રાજયવ્યાપી ઝુંબેશને સીપીના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ-ડીસીપી રાહુલ પટેલ તથા એસીપી આર.આર.સરવૈયા ટીમ દ્વારા રપ-રપ દિવસ સુધી રાત-દિ' જોયા વગર ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોની જાળ બિછાવવાના અભિયાનને અભૂતપુર્વ સફળતા : પડદા પાછળની રસપ્રદ કથા access_time 12:17 pm IST