<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં રાજ્યકક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર'નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો : વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છે; તેને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. - મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા : પોરબંદરએ કુદરતી વેટલેન્ડ્સનો ખજાનો છે; આ પક્ષી અભયારણ્યો અને જળાશયોનું જતન જરૂરી છે - મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા : પોરબંદરનુ ગોસાબારા- મોકર સાગર વેટલેન્ડ રામસર સાઇટ જાહેર થવાની તૈયારીમાં છે: મંત્રી શ્રી : વેટલેન્ડ અને અભયારણ્ય સંદર્ભે વિવિધ રિસર્ચ રિપોર્ટ તેમજ ડોક્યુમેન્ટ્રીનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ3:38 PM IST