<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

નિષ્ણાતોનો મત: હવે શું કરવું?: બજેટ ગ્રોથલક્ષી પણ વેલ્યુએશનની ચિંતા યથાવત; ઘટાડે સારા શેર લેવાની સલાહ

બજારના જાણકારો માને છે કે બજેટ લાંબા ગાળે ફાયદાકારક છે. વોલેટિલિટી હજુ બે-ત્રણ દિવસ રહેશે પણ ગભરાવવાની જરૂર નથી

શેરબજારના દિગ્ગજ એનાલિસ્ટોના મતે બજેટ ૨૦૨૬ માં રાજકોષીય ખાધ ઘટાડવા પર જે ભાર મુકાયો છે તે અર્થતંત્ર માટે સારા સમાચાર છે. જોકે, શેર બાયબેક ટેક્સ ટૂંકા ગાળા માટે બજારનો મૂડ બગાડી શકે છે. નિષ્ણાતો રોકાણકારોને સલાહ આપી રહ્યા છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને પબ્લિક સેક્ટરના શેરોમાં જ્યારે પણ ઘટાડો આવે ત્યારે ખરીદી કરવી જોઈએ. 

આગામી દિવસોમાં ગ્લોબલ માર્કેટ અને વિદેશી રોકાણકારો એટલે કે એફઆઈઆઈની ચાલ પર બજારની નજર રહેશે.

 

(1:58 PM IST)