હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 1st February 2026
દેશભરમાં 500 જળાશયો અને અમૃત સરોવરોનો એક સાથે વિકાસ કરવામાં આવશે.
દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારી વધુ મજબૂત બનશે:માછીમારોને સ્ટાર્ટઅપ્સ, મહિલા સ્વસહાય જૂથો અને માછલી ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) દ્વારા બજાર સાથે સીધા જોડાવાની તક મળશે

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. બજેટ 2026માં માછીમારી અને માછલી ઉછેર સાથે જોડાયેલા ખેડૂતો માટે અનેક મોટી અને લાભદાયી જાહેરાતો કરવામાં આવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ માછલી ઉત્પાદન વધારવાનો, રોજગાર સર્જવાનો અને દરિયાઈ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે.
બજેટની એક મહત્વપૂર્ણ જાહેરાત હેઠળ દેશભરમાં 500 જળાશયો અને અમૃત સરોવરોનો એક સાથે વિકાસ કરવામાં આવશે. આ પગલાંથી દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારી વધુ મજબૂત બનશે. સાથે સાથે, માછીમારોને સ્ટાર્ટઅપ્સ, મહિલા સ્વસહાય જૂથો અને માછલી ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) દ્વારા બજાર સાથે સીધા જોડાવાની તક મળશે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
