તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
અકિલા ન્યૂઝ : ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન અને દિવાળીના શુભ અવસરે રાજકોટનો ઐતિહાસિક ધર્મેન્દ્ર રોડ રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠ્યો : ઉત્સવના માહોલ વચ્ચે ખરીદી માટે લોકોની ઉમટી ભીડ : દિવાળીના પર્વ નિમિત્તે અવનવી લાઈટીંગથી ઝળહળતા બજારમાં ખરીદી કરવા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો : માણો લાઈવ, ધર્મેન્દ્ર રોડ પર ઉત્સવનો જીવંત માહોલ : જુઓ વિડીયો (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યૂઝ : ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન અને દિવાળીના શુભ અવસરે રાજકોટનો ઐતિહાસિક ધર્મેન્દ્ર રોડ રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠ્યો : ઉત્સવના માહોલ વચ્ચે ખરીદી માટે લોકોની ઉમટી ભીડ : દિવાળીના પર્વ નિમિત્તે અવનવી લાઈટીંગથી ઝળહળતા બજારમાં ખરીદી કરવા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો : માણો લાઈવ, ધર્મેન્દ્ર રોડ પર ઉત્સવનો જીવંત માહોલ
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(8:13 PM IST)










