Gujarati News

Gujarati News

  • ચીનમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકોની સાજા થવાની ઝડપમાં વધારો : સરકારી અખબારનો દાવો :80 ટકા આવા કોરોના વાઇરસ અસરગ્રસ્ત લોકો સાજા થવા લાગ્યા: જોકે આ અહેવાલ આપનાર ચાઇના ડેલીના સમાચારો શંકાસ્પદ ગણાવાય છે. access_time 12:42 am IST

  • દિલ્હીના બેકાબૂ તોફાનો સંદર્ભે 3 કલાકમાં 3 વખત ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ : બેઠકમાં દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક વરિષ્ઠ અધિકારી અને રાજકીયદળોનાં પ્રતિનિધિ પણ હાજર access_time 12:31 am IST

  • ભારતમાં નાઝીવાદી વિચારધારાથી પ્રેરિત આર એસ એસ નો કબ્જો : મુસ્લિમો નિશાના ઉપર : આંતર રાષ્ટ્રીય સમુદાયે હસ્તક્ષેપ કરવાની જરૂર : પાકિસ્તાન પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનનું વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક નિવેદન access_time 7:16 pm IST