Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ધીમે ધીમે ગરમીમાં થઈ રહેલો વધારો : રાજકોટમાં ૩૪ ડિગ્રી

રાજકોટ શહેરમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે : આજે બપોરે ૩૬ ડિગ્રી તાપમાન સાથે ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : સવારે ન્યુનતમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયુ હતું : આગામી ૨ થી ૩ દિવસમાં ગરમીનો પારો ૩૬ થી ૩૭ ડિગ્રીએ પહોંચી જશે

(3:52 pm IST)