Gujarati News

Gujarati News

ખંઢેર બની રહેલ ભવ્ય સંસ્કૃતિને બચાવવા રૂપાણી સરકાર ત્વરીત પગલા લ્યે તેવી લાગણી: દેશ- વિદેશથી આવતા ઈતિહાસપ્રેમી મુલાકાતીઓ : ભારતના વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિને ચિત્ર પ્રદર્શનમાં ખંભાલીડાની બૌદ્ધ ગુફાની જાણકારી આપેલ : દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાત દ્વારા આ બૌદ્ધગુફાનો ટેબ્લો પ્રદર્શિત કરાયેલ : પ્રાચીન શિલ્પો ખવાતા જાય છે : બેસવાની, પાણીની તેમજ ટોઈલેટની સુવિધાનો રજૂઆતો બાદ પણ અભાવ : મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મોકલાયેલ પત્રનો પણ પુરાતત્વ મંત્રીના કાર્યાલય દ્વારા ઉડાવ જવાબ : ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌદ્ધ ગુફાને પ્રદર્શિત કરવાનું મહત્વ સમજાય છે, સાચવવાનું નહિં - પરેશ પંડ્યા : સરકાર સંસ્કૃતિ બચાવવા હવે કયારે સક્રિય થશે?: જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ૨૦૦૩થી કરાતી સતત રજૂઆતો access_time 4:13 pm IST