Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

વોર્ડ નં.૧૫માં પેવર કામનું ખાતમુર્હુત કરાવતા કમલેશભાઈ મીરાણી- પુષ્કરભાઈ પટેલ

રાજકોટઃ વોર્ડનં.૧૫માં આવેલ સત્યમપાર્કમાં પેવરકામનું ખાતમુર્હુત રાજકોટ (પૂર્વ) વિધાનસભા- ૬૮ના સક્રિય ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી રૂ.૫૦ લાખના ખર્ચે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના હસ્તે અને મહામંત્રી કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કોર્પોરેટર દેવુબેન જાદવની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે ભીખુભાઈ ડાભી, મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, રમેશ પરમાર, પાંચાભાઈ વજકાણી, શામજીભાઈ ચાવડા, હસુભાઈ છાંટબાર, અજય ચાવડા, રતાભાઈ પરમાર, પુરણદાસ સગપરીયા, ઉજેશ દેશાણી, બીપીન સોલંકી, મયુર વજકાણી, મનસુખ જાદવ, મહેશ અઘેરા, દેવજીભાઈ ખીમસુરીયા, કમલેશ બગડાઈ, વીરમભાઈ રબારી, વિનોદ કુમારખાણીયા, ઉનાભાઈ ડાભી, મુકેશ વાળા, કનુભાઈ મેવાડા, અરવિંદભાઈ ભાલાળા, અમીતભાઈ દેસાઈ, મનોજ બોરીચા અને નિલેશ ખુંટ સહીતના ઉપસ્થિત રહયા હતા.(૩૦.૧૧)

(4:31 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST