Gujarati News

Gujarati News

આજે વિશ્વ રક્તપિત્ત દિવસ-30 જાન્યુઆરી:આજે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ૧૨ હાઇએન્ડેમીક જીલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી રકતપિત્ત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત થશે: “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - પખવાડિક” અંતર્ગત ૩૦મી જાન્યુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરાશે: રાજયમાં રકતપિત્ત રોગનો પ્રમાણદર દર ૧૦૦૦૦ની વસ્તીએ 0.28 ટકા પહોંચ્યો: ડીસેમ્બર-૨૦૨૧ અંતિત કુલ ૯ હાઇએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ) માં રોગનું પ્રમાણદર ૧ ટકા કરતા ઓછું લાવવામાં સફળતા મળી access_time 6:49 pm IST