Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

૧ થી ૩ ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા હોવા સાથે બરફના કરા પડવા સંભવ: અંબાલાલ પટેલ

રાજ્યના હવામાન વિભાગે ઠંડી ઘટવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં ૨ થી ૩ દિવસ બાદ ઠંડીમા ઘટાડાની આગાહી કરી છે ત્યારે જાણીતા આગાહીકાર  અંબાલાલ પટેલ કહે છે કે, ૧ થી ૩ ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા હોવા સાથે બરફના કરા પડવાની સંભાવના છે તેમ વી ટીવી નોંધે છે.

(12:04 am IST)