Gujarati News

Gujarati News

  • વડોદરા એસઓજીએ દરોડા પાડી વાઘોડિયા રોડ પરથી રેલવેમાં નોકરીની લાલચ આપી ઠગાઇ કરતી ગેંગ ઝડપી :પોલીસે બોગસ પ્રમાણપત્રો સહિતની સામગ્રી કરી જપ્ત: ઠગાઇ કરતા 5 શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી access_time 2:27 pm IST

  • આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય : શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાયઃ દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છેઃ ટુક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરશે access_time 4:04 pm IST

  • આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુને મોટો ઝટકો : ટીડીપીના ટી.જી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી, સી.એમ. રમેશ સહિત ૪ ધારાસભ્ય ભાજપમાં જોડાયા access_time 6:20 pm IST