Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સુરતમાં હનીટ્રેપનો કિસ્સો :યુવતી સાથે અર્ધનગ્ન ફોટા પાડીને બ્લેકમેઇલ કરીને 4,50 લાખ પડાવી લીધા ;વકીલ મહિલા સહીત ત્રણ વિરુદ્ધ ફરિયાદ

યુવતી દ્વારા યુવકને ફોન પર મિત્રતા કરીને ફસાવ્યો :આરોપી કિશોરની ધરપકડ:વકીલ ધ્રૂમાં અને પૂજા પટેલની શોધખોળ

સુરતમાં હનીટ્રેપનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં વધુ એક યુવક હનિ ટ્રેપનો શિકાર બન્યો છે એક વકીલ સહિત ત્રણ જેટલા આરોપીએ યુવકને બ્લેક મેઈલ કરીને 4.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે આ મામલે ભોગ બનનારે ફરિયાદ કરતાં ત્રણ પૈકી એક આરોપીની ધરપકડ કરી છે

  સુરતમાં વધુ એક હની ટ્રેપની બહાર આવેલા વિગત મુજબ યુવતી દ્વારા યુવકને ફોન પર મિત્રતા કરીને ફસવામાં આવ્યો હતો યુવક સાથે યુવતીએ અર્ધનગ્ન ફોટો પાડી વારંવાર બ્લેકમેઈલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી કુલ સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં એક વકીલ મહિલા સહિત ત્રણ લોકો સામેલ હતા. બનાવ ને પગલે ભોગ બનનાર યુવકે વરાછા પોલીસ મથકમાં ફિરયાદ નોધાવી હતી.
  ફરિયાદ નોધાતા વરાછા પોલીસે હની ટ્રેપ કરનાર આરોપી કિશોર હીમતભાઇ ઇસામલીયાની ધરપકડ કરી છે. જોકે આ પકડાયેલ આરોપી કિશોરે વકીલ ધ્રૂમાં અને પૂજા પટેલ યુવતી સાથે મળીને યુવક ને બ્લેકમેઈલ કર્યો હતો. અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. પોલીસે હની ટ્રેપ કેસમાં એક આરોપીને પકડી પાડીને અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગ

(10:39 pm IST)