Gujarati News

Gujarati News

તા. ૨૦ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૩ ગુરૂવાર
તા. ૧૯ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૨ બુધવાર
તા. ૧૮ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૧ મંગળવાર
તા. ૧૭ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – પૂનમ સોમવાર
તા. ૧૬ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – ૧૪ રવિવાર
  • ૨૧ થી વધુ આઇએએસ-આઇપીએસ અધિકારીઓની બદલીના ભણકારા : રાજયના સીનીયર અધિકારીઓના ટુંક સમયમાં બદલીના ઓર્ડરો આવી શકે છેઃ ૧૮ કલેકટર, ૨૨ જીલ્લા વિકાસ અધિકારીઓ બદલાશે access_time 3:45 pm IST

  • કરોડોનું દેવું થઈ જતાં બટેટાનો વેપારી ગૂમ : બનાસકાંઠાના ડીસા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ : બટેટામાં મંદી આવી હોવાથી અનેક વેપારીઓ દેવામાં ડૂબ્યા access_time 4:39 pm IST

  • નીફટી ૧૧૭૭પ ની ઉપર : તેજીનો માહોલઃ રૂપિયો ૬૯.પ૬: શેરબજારમાં તેજીઃ ર-૪પ કલાકે સેન્સેકસ ૩૪ર પોઇન્ટ વધીને ૩૯૪પપ અને નીફટી ૯પ પોઇન્ટ વધીને ૧૧૭૮૬: ડોલર સામે રૂપિયો ૬૯.પ૬ ઉપર ટ્રેડ કરે છેઃ યસ બેંક ૮ ટકા જેટલ ઉછાડયો access_time 4:14 pm IST