Gujarati News

Gujarati News

  • ઉત્તર કોરિયામાં અનાજની અછત :દક્ષિણ કોરિયા 50 હજાર ટન ચોખા મોકલશે :દક્ષિણ કોરિયાએ કહ્યું કે ગત મહિને જાહેર કરાયેલ પોતાના બીજા સહાયતા પેકેજમાં તે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અંતર્ગત 50,000 ટન ચોખા ઉત્તર કોરિયા મોકલવા યોજના બનાવે છે access_time 1:09 am IST

  • બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હવે બદલી શકાશે શાળાઓને નોંધણી પ્રમાણપત્રો અપાશે : શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં આજે મહત્વનો નિર્ણય લેવાયો છે : વિદ્યાર્થી ભાઈ - બહેનો હવે બોર્ડની પરીક્ષાનું સ્થળ બદલી શકશે : જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના વતનમાંથી પરીક્ષા આપી શકશે : શિક્ષણ બોર્ડ શાળાઓને નોંધણી પ્રમાણપત્ર પણ આપશે : માન્યતા વગરની શાળાઓના દૂષણને રોકવા મહત્વના પગલા લેવાયા access_time 4:28 pm IST

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજયસભાના સાંસદ : અહેમદભાઈ ઉપર ચૂંટણી પીટીશન મામલો : ટ્રાયલમાં જુબાની લેવાશે : અહેમદભાઈ પટેલ વતી પી. ચિદમ્બરમ હાઈકોર્ટમાં રજૂઆત કરશે : અહેમદભાઈએ સોગંદનામામાં પોતાના ઉપર થયેલ આક્ષપો નકારી કાઢ્યા છે. access_time 3:25 pm IST