Gujarati News

Gujarati News

  • કરોડોનું દેવું થઈ જતાં બટેટાનો વેપારી ગૂમ : બનાસકાંઠાના ડીસા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ : બટેટામાં મંદી આવી હોવાથી અનેક વેપારીઓ દેવામાં ડૂબ્યા access_time 4:39 pm IST

  • આવતીકાલે સાંજે ૬ વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં યોગ દિનની ઉજવણી થશે : ૧૦૦૦ જેટલા સાધુ - સંતો આ પ્રસંગે જોડાશે : કાલે બપોરે ૩ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે પ્રતિબંધ access_time 4:39 pm IST

  • બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હવે બદલી શકાશે શાળાઓને નોંધણી પ્રમાણપત્રો અપાશે : શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં આજે મહત્વનો નિર્ણય લેવાયો છે : વિદ્યાર્થી ભાઈ - બહેનો હવે બોર્ડની પરીક્ષાનું સ્થળ બદલી શકશે : જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના વતનમાંથી પરીક્ષા આપી શકશે : શિક્ષણ બોર્ડ શાળાઓને નોંધણી પ્રમાણપત્ર પણ આપશે : માન્યતા વગરની શાળાઓના દૂષણને રોકવા મહત્વના પગલા લેવાયા access_time 4:28 pm IST