Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ભારતના સર્વશ્રેષ્ઠ અભિનેતા છે દિલીપ કુમાર: અનુપમ ખેર

મુંબઈ: બોલીવુડના  અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર દિગ્ગ્જ અભિનેતા દિલીપ કુમાર સાથે ફિલ્મ કર્મના શુટીંગનુ સમયની એક તસ્વીર શેયર કરીને લખ્યું કે ર્ડોડેન્ગ સાથે રાણા પ્રતાપ સિંહનું યાદગાર મુલાકાત. અનુપમ ખેરનું કહેવું છે દિલીપ કુમાર જેવું બોલીવુડમાં કોઈ બની નહીં શકે. તે ભારત સર્વશ્રેષ્ઠ અભિનેતા છે.

(5:24 pm IST)