Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ટૂંક સમયમાં ફિલ્મોમાં કમબેક કરશે શિલ્પા શેટ્ટી

મુંબઈ: બૉલીવુડની હોટ એક્ટ્રેસમાંની એક, જેમણે કરોડો પ્રેક્ષકોને  સૌંદર્ય સાથે લાવ્યા છે. તે અભિનેત્રીનું નામ શિલ્પા શેટ્ટી છે જે તેણીની તંદુરસ્તી માટે જાણીતી છે. અભિનેત્રીને લઈને સમાચાર આવ્યા છે કે અંદાજે 12 વર્ષ પછી તે ફિલ્મોમાં કમબેક કરશે શિલ્પાએ વિશે કહ્યું કે તેની પાસે પાંચ ફિલ્મોની સ્ક્રીપટ છે તેમાંથી તે નક્કી કરશે તેને કઈ ફિલ્મમાં કામ કરવું. શિલ્પા અત્યારે સિટિવના રિયાલિટી શો સુપર ડાન્સરમાં જજની ભૂમિકા ભજવી રહી છે શોનું ફિનાલે 23 જૂનના છે શો પૂર્ણ થયા પછી શિલ્પા તેની ફિલ્મનું એલાન કરશે.

(5:24 pm IST)