Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કોમેડી ફિલ્મ 'અર્જુન પટિયાલા'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: અભિનેત્રી કૃતિ સેનન અને અભિનેતા દિલજિત દોસાંજની આગમે ફિલ્મ 'અર્જુન પટિયાલા'નું ટેલર લોન્ચ થયું છે એક કોમેડી ફિલ્મ છે ફિલ્મમાં કૃતિ એક પત્રકારની ભુમિકમાં છે અને દિલજિત એક નાના શહેરમાં પોલીસ ઓફિસર છે. ટ્રેલરની શરૂઆત અમીન સયાણીમાં આવાજમાં થાય છે જે જણાવે છે પહેલી નથી પણ 245મી પોલીસની ફિલ્મ છે જેમાં પોલીસ ગુસ્સાવાળો નથી પણ ક્યૂટ છે. અને હિરોઈન તો બહુ ડ્રામેટિક છે.

 

(5:25 pm IST)
  • બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હવે બદલી શકાશે શાળાઓને નોંધણી પ્રમાણપત્રો અપાશે : શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં આજે મહત્વનો નિર્ણય લેવાયો છે : વિદ્યાર્થી ભાઈ - બહેનો હવે બોર્ડની પરીક્ષાનું સ્થળ બદલી શકશે : જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના વતનમાંથી પરીક્ષા આપી શકશે : શિક્ષણ બોર્ડ શાળાઓને નોંધણી પ્રમાણપત્ર પણ આપશે : માન્યતા વગરની શાળાઓના દૂષણને રોકવા મહત્વના પગલા લેવાયા access_time 4:28 pm IST

  • આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુને મોટો ઝટકો : ટીડીપીના ટી.જી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી, સી.એમ. રમેશ સહિત ૪ ધારાસભ્ય ભાજપમાં જોડાયા access_time 6:20 pm IST

  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST