Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

" ઇન્ડિયન જર્નાલિસ્ટસ એશોશિએશન " : બ્રિટનમાં ભારત વિષે માહિતી લખતા પત્રકારોનું 72 વર્ષ જૂનું સંગઠન : BBC ના વરિષ્ઠ પત્રકાર શ્રી નરેશ કૌશિક પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા

લંડન : : બ્રિટનમાં ભારત વિષે માહિતી લખતા પત્રકારોના 72 વર્ષ જૂના સંગઠનની મીટીંગ તાજેતરમાં લાંબા સમય બાદ મળી હતી.જે તકે  નવા હોદેદારોની ચૂંટણી કરવામાં આવી હતી.જેમાં  BBC ના વરિષ્ઠ પત્રકાર શ્રી નરેશ કૌશિક  પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:58 am IST)