Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભારતમાં ભાજપના વિજયની અમેરિકાના નેવાર્કમાં ઉજવણીઃ ભગવા ખેસ, ટી શર્ટ તથા ટોપી પહેરેલા સમર્થકોની વિશાળ રેલી

ભારતમાં યોજાયેલી ૨૦૧૯ની સાલની લોકસભાની ચૂંટણીઓમાં શ્રી નરેન્દ્ર મોદી સરકારના સતત બીજી ટર્મમાં જંગી બહુમતિ સાથે થયેલા વિજયની અમેરિકાના નેવાર્કમાં વસતા સમર્થકોએ ભારે ઉમંગપૂર્વક ઉજવણી કરી હતી. જેના ફોટા આ સાથે સ્નઁર્ીષ્ટસ્નજ્ઞ્ઁફુજ્ઞ્ર્ી સૌજન્ય સાથે મળ્યા છે.

(10:26 pm IST)