Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં આગ ભભૂકી :ત્રણ ફાયર ફાયટરો પહોંચ્યા :દોડધામ

કેશવપાર્કમાં પ્લોટનં,295માં બીજા માળે આગ લાગી

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં આગ લાગી હતી. કેસવ પાર્ક સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 295માં આવેલા બીજા માળના લુમ્સ ખાતામાં આગ લાગી હતી.

  આગ લાગ્યાની જાણ થતા ત્રણ ફાયર મથકની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગના પગલે નાશભગ મચી હતી. ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

(10:10 pm IST)