Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બાઇકની ચોરીકરી ફેરવતા આનંદ રાઠોડને નવસારી એલ.સી.બી. એ દબોચ્યો

રાજકોટ  :  નવસારી જીલ્લામાં વણ ઉકેલ ગુન્હાઓને શોધી કાઢવા માટે ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક એસ.જી. રાણાની સુચનાથી નવસારી એલસીબીના પી.આઇ. વી.એસ પલાસના માર્ગદર્શના હેઠળ પી.એસ.આઇ. એમ.જી. જોષી તથા હેડ કોન્સ. ઉમેશભાઇ, લલીતભાઇ તથા અરૂણસિંહ  અને અર્જુનભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉમેશભાઇ અને લલીતભાઇને મળેલી બાતમીના આધારે આનંદ સુમનભાઇ રાઠોડ (ઉ.વ.૨૪), રહે. દંડવીર વાડી ફળીયુ તા. નવસારી) ને જીજે-૨૧ એકે ૨૦૫૦ નંબરના ચોરાઉબાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)