Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમદાવાદના ઇસનપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ : બે લોકોના મોત

ફાયર અને પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી

અમદાવાદના ઇસનપુર આનંદ હોટેલના ખાંચામાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ઘરમાં રહેલી બે વ્યક્તિઓનાં મોત થયા હતા.

ફાયર અને પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. બ્લાસ્ટ થતા ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામા એકત્રિત થયા હતા.

(2:44 pm IST)