માત્ર ત્રણ દિવસ બાકી: ટ્રમ્પનો ‘લિબરેશન ડે’: રિસિપ્રોકલ ટેરિફની તૈયારી: ૨ એપ્રિલને આવતા વર્ષથી સંભવિત ફેડરલ હોલિડે જાહેર કરાય તેવી શક્યતા: વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બનશે ? ન્યૂઝફર્સ્ટ : ૨ એપ્રિલ પછી અન્ય દેશો સાથે વાટાઘાટ કરવા માટે પણ ટ્રમ્પ તૈયાર: ટ્રમ્પનો આયાત પર એક સમાન ઘરનું (ફ્લેટ) યુનિવર્સલ ટેરિફ લાગુ કરવાનો આગ્રહ: આ ટેરિફ મોટાભાગની આયાતો પર લાગુ થશે: પછી ભલે તે કોઈપણ દેશમાંથી આવતી હોય10:05 AM IST
પ્રધાનમંત્રી મોદીએ આજે ‘મન કી બાત’ નાં 120માં એપિસોડમાં ટેક્સટાઈલ કચરાની વૈશ્વિક સમસ્યા પર પ્રકાશ પાડ્યો : ભારતમાં રિસાયક્લિંગ, પાણી સંચય અને યુવાનોના સશક્તિકરણના પ્રયાસોની વિસ્તૃત પ્રશંસા : ‘કેચ ધ રેઈન’ ઝુંબેશને જન આંદોલન બનાવવા કરી અપીલ : જુઓ વિડીયો : વડાપ્રધાન મોદીએ ચૈત્ર નવરાત્રિ, ઉગાડી, ગુડી પડવા, ઈદ, રોંગાલી બિહુ, પોઈલા બૈશાખ અને નવરેહની શુભેચ્છા આપી : પનીપત, બેંગલુરુ અને તિરુપુરના નવતર પ્રયોગોનું ઉદાહરણ આપ્યું : યુવાનોને રજાઓમાં શોખ, સેવા અને ટેકનોલોજી શીખવા પ્રોત્સાહિત કર્યા12:17 PM IST
ઉત્તર ભારતમાં તાપમાન 5-7 ડિગ્રી વધશે: મધ્યપ્રદેશ-છત્તીસગઢ સહિતના આ રાજ્યોમાં જોરદાર પવન ફૂંકાશે: વરસાદ વરસશે : મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે: પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આસામમાં ભારે પવન ફૂંકાયો અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં ગરમીનું મોજું ફરી વળ્યું11:30 PM IST
દેશના ઘણા રાજયોમાં હવામાન પલટાયુઃ દિલ્હીમાં ભારે પવનથી ઠંઠુનો અહેવાસ જયારે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં હળવો વરસાદના એંધાણઃ હિમાચાલ પ્રદેશમાં પણ હિમવર્ષાનો વર્તારો : દક્ષિણ અને પૂર્વીય પ્રદેશો ગરમી અને ભેજથી પ્રભાવિત રહેશે જયારે કેટલાક વિસ્તારમાં ભારે પવન, હળવો વરસાદ અને બરફ વર્ષાની આગાહીઃ IMD11:23 AM IST
"હું નહીં અમે, રાષ્ટ્રહિત સૌથી પહેલાં, RSS બન્યું ભારતનું અક્ષય વટવૃક્ષ" : નાગપુરમાં પીએમ મોદીનું ભાવનાત્મક સંબોધન : શ્રી હેડગેવાર - શ્રી ગોલવલકર અને શ્રી આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ : માધવ નેત્રાલયની સેવાની વિસ્તૃત પ્રશંસા : RSSના 100 વર્ષની ઉજવણીમાં નાગપુરની મુલાકાત : દીક્ષાભૂમિ ખાતે શ્રી આંબેડકરના સમાજિક સમરસતાના સિદ્ધાંતોનું સન્માન કર્યું2:50 PM IST
દિલ્હીના નજફગઢમાં ૧ કરોડ રૂપિયાનો વીમો માટે જીવિત પુત્રને મૃત જાહેર કરાતો પિતા : નકલી અકસ્માતની પોલીસમાં FIR દાખલ કરાવી તથા નકલી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો તેમજ તેરમા દિવસનો સમારોહ યોજવામાં આવ્યો અને લોકોને ભોજન સમારંભ આપવામાં આવ્યો હતોઃ પિતાને ધરપકડ કરતા હવે આરોપીઓ જામીન માટે કોર્ટના ધક્કે ચડ્યા2:07 PM IST
'ગુડી' એટલે ભગવાન બ્રહ્માનો ધ્વજ, અને 'પડવો' એટલે પ્રતિપદ તિથિ : ગુડી પડવાનો અર્થ ગુડી પડવો બે શબ્દોથી બનેલો છે જેમાં ગુડીનો અર્થ વિજય પતાકા અને પડવો એટલે પ્રતિપદા જયારે રામાયણમાં રામે બાલીને માર્યો તે દિવસ અને જયારે અગાઉ મરાઠી સૈનિકો યુદ્ધામાંથી વિજય થઇ ઘર તરફ પાછા ફરતા તે દિવસે આ તહેવાર માનવામાં આવે છે ગુડીને વિજયનો દિવસ પણ કહેવાય છે12:28 PM IST
ભારતમાં RBI નહીં તો કોની પાસે છે 10 હજાર ટન સોનું? HSBCનો રિપોર્ટ શું છે જાણો... : ભારતમાં સોનું માત્ર એક કિમતી ધાતુ નથી, પરંતુ પરંપરા અને સુરક્ષાનુ પ્રતીક છે. લગ્ન, તહેવાર અને ધાર્મિક વિધિઓમાં સોનાની માંગ હંમેશા કાયમ રહે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેને બેંકિંગ સંપત્તિઓના વિકલ્પના રૂપમાં જોવામાં આવે છે.1:28 PM IST
પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત RSS મુખ્યાલય પહોંચ્યા મોદી : નાગપુરમાં ડૉ. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી : દીક્ષાભૂમિની મુલાકાત લીધી : માધવ નેત્રાલયનો શિલાન્યાસ અને સોલર ડિફેન્સની હવાઈ પટ્ટીનું ઉદ્ઘાટન કર્યું : જુઓ વિડીયો : ગુડી પડવાના અવસરે RSSના સ્મૃતિ મંદિરથી લઈને મુખ્યાલય સુધીની મુલાકાત : મોહન ભાગવત સાથે ખાનગી ચર્ચાની શક્યતા11:06 AM IST
વિશ્વમાં પ્રથમ વખત 11 વર્ષની બાળકીના પેન્ક્રિયાઝ કેન્સરની દૂરબીનથી સફળ સર્જરી : દિલ્હી AIIMSના ડૉક્ટરોએ ચાર નાના છિદ્રો દ્વારા 8.5 કલાકમાં ટ્યૂમર દૂર કરી બાળકીને કેન્સરમુક્ત કરી : પીડિયાટ્રિક સર્જરી વિભાગની અનોખી સિદ્ધિ : માત્ર ચાર નાના છિદ્રો દ્વારા 8.5 કલાકની જટિલ પ્રક્રિયા : લેપ્રોસ્કોપિક વ્હિપલ સર્જરીથી બાળકીને મળ્યું નવું જીવન10:55 AM IST
પેટી મોરિનની પુત્રી રશેલ પર જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ દ્વારા બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી તેને જજો કરી રહ્યા છે બચાવાનો પ્રયાસ : તેની માતાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની દેશનિકાલ ફ્લાઇટ્સને અવરોધિત કરનારા ન્યાયાધીશો અને પીડિતોને બચાવવાને બદલે ગુનેગારોને "આશ્રય" આપનારા તેમના ડેમોક્રેટ સમર્થકો પર આકરા પ્રહારો કર્યા.9:03 PM IST
ઉત્તર પ્રદેશમાં રામ નવમી પર માંસની દુકાનો પર પ્રતિબંધ:કતલખાનાઓ સામે પણ કાર્યવાહી કરાશે : ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય : રામનવમીના દિવસે રાજ્યમાં પશુઓની કતલ અને માંસનું વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે:તમામ ધાર્મિક સ્થળોના 500 મીટરના ત્રિજ્યામાં માંસના વેચાણ પર પણ કડક પ્રતિબંધ: ગેરકાયદેસર કતલખાનાઓ સામે પણ કડક કાર્યવાહી કરશે.11:06 PM IST
સાવધાન :તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું: 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે : આ રાજ્યોમાં વરસાદ સાથે કરા પણ પડશે : ગુજરાતમાં 1-2 એપ્રિલે 30-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે:ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન વરસાદ પડી શકે 11:19 PM IST
પ્રિયંકા ગાંધીની વાયનાડની મુલાકાતે :વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ શરૂ : 7 દિવ્યાંગોને સ્કૂટર આપ્યા : પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાં શૈક્ષણિક પુનર્વસન માટે કાલપેટ્ટાના ધારાસભ્ય ટી સિદ્દીકીની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે વિદ્યાર્થીઓ માટે ભંડોળ એકત્ર કરવા અને કોલેજો પાસેથી ફી માફી મેળવવા માટે સખત મહેનત કરી11:46 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાઆજથી શક્તિની ઉપાસના ચૈત્રી નવરાત્રીનો પ્રારંભઃ પાવાગઢ મંદિરમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટ્યાઃ જય માતાજીના જયઘોષથી પર્વત ગુંજી ઉઠ્યો : સવારે 4 વાગ્યાથી મંદિર ખુલતા જ ભક્તો દર્શન માટે ભારે ભીડઃ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવીઃ ધાર્મિક, આધ્યાત્મિક, પ્રાકૃતિક અને આરોગ્યની દ્રષ્ટિએ ચૈત્ર મહિનો મહત્વનો ગણાય11:48 AM IST
આજથી ચૈત્રી નવરાત્રિ એટલે આસ્થા અને શ્રધ્ધાંનું પ્રતિકઃ શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઇ મંદિરોમાં ભારે ભીડ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે લોકો ભકિતમય બન્યાઃ આજના દિવસને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.12:21 PM IST
રાજકોટમાં આતશબાજી ટાણે પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલના પુત્ર વચ્ચે બબાલ: વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં મચી ગયો ખળભળાટ : પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. મકવાણા પર વકીલના પુત્ર સાથે ધક્કામુક્કી અને ગાળાગાળી કર્યાના ગંભીર આક્ષેપો, બાર એસોસિએશને ઉગ્ર વિરોધ નોંધાવી કડક કાર્યવાહીની માગ કરી9:17 PM IST
જામનગર શહેર-જિલ્લામાં આગામી રમજાન ઈદ અને રામનવમીના તહેવારોને લઈ પોલીસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ : જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા માટે વિસ્તૃત ચર્ચા : તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન :શહેરના ત્રણ ડિવિઝન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો બંદોબસ્ત જળવાશે : કાયદો-વ્યવસ્થા જાળવવા પર ભાર2:42 PM IST
ભારતે વિદેશી ટેકનોલોજીની દાદાગીરી અને ડિજિટલ નિર્ભરતાનો કાળમુખો અંત આણવા માટે પૂરા ૩ ક્રાંતિકારી સ્વદેશી AI મોડેલ્સ લોન્ચ કરીને નવો સનસનાટીભર્યો ઇતિહાસ રચી દીધો છે, અને આ AI મોડેલ્સની સૌથી ભયાનક અને સ્ફોટક વાત એ છે કે તે કોઈપણ પ્રકારના ઈન્ટરનેટ કનેક્શન વગર પણ સણસણાટ કામ કરશે : પાવરફુલ અને આત્મનિર્ભર AI ટેકનોલોજીથી ગ્લોબલ આઈટી કંપનીઓની ખુરશીઓ ડગમગી ગઈ:ઈન્ટરનેટ વિના ધમાકો કરતાં આ ભારતીય મોડેલ્સ જોઈ ચીન અને અમેરિકાના છાતીના પાટિયા બેસી ગયા6:20 PM IST
ફ્રાન્સની એક મુખ્ય બ્લડ બૅંકની ડિજિટલ સિસ્ટમ પર કાળમુખા સાઈબર ઠગોએ અત્યંત ખતરનાક એટેક કરીને રેફ્રિજરેશન અને સ્ટોરેજ સિસ્ટમનું તાપમાન સીધું વધારીને ભયાનક ૧૧૦ ડિગ્રી (110°F/સમાન અતિ-ઉષ્ણ તાપમાન) કરી દીધું છે, જેના કારણે જીવનરક્ષક લોહીનો મૂલ્યવાન જથ્થો નષ્ટ થવાના આરે પહોંચી જતાં સમગ્ર વૈશ્વિક આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : માનવતાના દુશ્મનોએ લોહીના ભંડારને જ નિશાન બનાવ્યું: અતિશય ગરમીથી બ્લડ બેંકની સુરક્ષા પ્રણાલી ધ્વસ્ત થઈ જતાં ડોક્ટરો અને દર્દીઓના છાતીના પાટિયા બેસી ગયા6:19 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા જતા જોખમ, બેકાબૂ ટેકનોલોજી અને વૈશ્વિક જોખમોના ભયથી દુનિયાભરના શેરબજારોમાં કાળઝાળ કડાકો બોલી ગયો છે: એટલું જ નહીં, આ ગ્લોબલ ક્રાઈસિસની અસરમાં એક પ્રમુખ દેશનું શેરબજાર એવું તો ધડાકાભેર તૂટ્યું કે રોકાણકારોમાં નાસભાગ મચી ગઈ અને સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે પૂરા ૨૦ મિનિટ સુધી ટ્રેડિંગ સદંતર રોકવું પડ્યું હતું : AI ના કાળમુખા રાક્ષસે લીધો શેરબજારનો ભોગ: સેકન્ડોમાં અબજો ડાૅલરનું ધોવાણ થઈ જતાં મોટા-મોટા દિગ્ગજ રોકાણકારો અને અબજોપતિઓના છાતીના પાટિયા બેસી ગયા6:18 PM IST
તૂર્કિયે દેશના ત્રણ અલગ-અલગ ગામડાઓમાં કાળમુખા હુમલાખોરોએ અંધાધૂંધ અને બેફામ ગોળીબાર કરીને ૮ નિર્દોષ નાગરિકોને એકસાથે વીણી વીણીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો : શાંત ગામડાઓની ધરતી લોહીથી લાલચોળ થઈ ગઈ:કાળમુખા શખ્સો દ્વારા આચરવામાં આવેલા આ નરસંહારથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા6:18 PM IST


























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































