<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

જુનાગઢ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,

જુનાગઢના અગ્રણી બિલ્ડર અને નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયા નો આજે ૫૯મો જન્મદિવસ છે. તેઓ અનેકવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેમના દ્વારા અનેક સેવા કાર્યો પણ થઈ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે (મો. નં. ૯૮૨૫૨૨૨૧૧૫) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(1:33 PM IST)