<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

૧૬ નવેમ્બર ભાટિયા બોર્ડીંગ ખાતે ૨૨૭ મી જલારામ જયંતીની ઉજવણીની તડામાર તૈયારી

રાજકોટઃ ૨૨૭મી જલારામ જયંતિ નિમિત્તે શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા મહાપ્રસાદ કાર્યક્રમનું તા.૧૬ નવેમ્‍બર સોમવારે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો છે. છેલ્લા ૨૭ વર્ષથી સંસ્‍થના સર્વેશ્રી જગદીશભાઇ ભોજાણી, ભરતભાઇ કોટક, હેમુભાઇ પરમાર, રાકેશભાઇ પોપટ, મનોજભાઇ લાલ, પરાગ કોટક, અશ્વિન બુધ્‍ધદેવ, કાનાભાઇ માણેક, તેજાભાઇ સાકરીયાના નેજા હેઠળ છેલ્લા ૨૭ વર્ષથી ભાટીયા બોર્ડીંગના વિશાળ ગ્રાઉન્‍ડમાં મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન થાય છે. રાજકોટના મેયર સ્‍વ. જનકભાઇ કોટક હમેશા આયોજનમાં સાથે રહ્યાનું યાદી જણાવે છે આશરે ૧૫૦૦૦ જલારામ બાપાના ભક્‍તો પ્રસાદ લ્‍યે છે. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્‍યવસ્‍થા રાખવામાં આવે છે. પ્રસાદમાં મીઠી બુંદી, ગાંઠીયા, રોટલી, રોટલા, ખીચડી, કઢી, બટેટાનું શાક, સંભારો, છાસ,પાણી સાથે જલારામ બાપાની ભક્‍તિ ગીત સંગીતની રમઝટ બોલાવે છે. આ પ્રસંગ માટે દાતાઓ સર્વે શ્રી અમીચંદભાઈ હિંગાવરા, હસુભાઈ મહાલક્ષ્મી ગરમ મસાલાવાળા, અશોકભાઈ ભૂપતાણી, ગાયત્રી ડેરી ફાર્મના તેજાભાઈ સાકરીયા, બાબુભાઈ વૈષ્‍ણવ (સદગુરુ&ડેરી) અનિલભાઈ કોટક, પ્રભુદાસ રાજવીર, કિશોરભાઈ કોટક, રાજુભાઈ પોબારૂ,   નયન ગાંગાણી, નીરવ વસાણી ,જીગ્નેશ સોઢા, પ્રકાશ રાજા, હસુભાઇ રાચ્‍છ, ગુલાબરાય મજેઠીયા, વર્ષાબેન કક્કડ, જતીન જલારામ પ્રેસ, જયેશભાઈ રાજુભાઈ દરિયાનાણી, ભરત મામા, મયુર રાજદેવ, સચિનભાઈ ઠક્કર, પ્રફુલાબેન અમલાણી, હસુભાઈ દલાલ, અલ્‍પેશ, ચંદ્રકાંતભાઈ મંગારામ, રમેશભાઈ, જીતુભાઈ પાંધી, હેમંત રાજા, દાદાજી ડ્રાયફૂટ, જલારામ બેકરી, હરેશ દાવડાનો સાથ મળતો રહ્યો છે.

મંડપ સર્વિસ સેવાઃ શંકર મંડપ સર્વિસ, ટેકુભાઈ, નંદુભાઈ

લાઈટ ડેકોરેશન સેવાઃ રાજુભાઈ,

 સાઉન્‍ડ સિસ્‍ટમ સેવાઃ ગીરીશભાઈ ગણાત્રા, વસંત પબ્‍લિસિટી

ફોટોગ્રાફી સેવાઃ અલ્‍પેશ, બીપીન ભટ્ટી, સંજય જીવરાજાણી

છાશ માટે ઘરવું સેવાઃ ગાયત્રી ડેરી ફાર્મ તેજાભાઈ સાકરીયા

ભાટિયા મંડળમાં છેલ્‍લા ૨૭ વર્ષથી ગ્રાઉન્‍ડ લાઈટ પાણીની સેવા નિઃશુલ્‍ક આપે છે તેમ જણાવ્‍યું છે સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ સર્વ શ્રી પન્નાલાલભાઇ ઉદેશી, શ્રી ધીરેન્‍દ્રભાઈ સંપટ, શ્રી ચંદ્રેશભાઇ આશર, શ્રી નિલેશભાઈ આશર, શ્રી પરેશભાઈ આશર અને શ્રી ભરતભાઈ આશર તથા ટ્રસ્‍ટી મંડળ સેવા આપે છે

 કાર્યકર્તાઓ શ્રીની ટીમમાં જનુકાકા, પ્રફુલ કારીયા,  શરદ કારીયા, રસિક વાંજા, જય કોટેચા, કૃણાલ પરમાર, હાર્દિક પરમાર,  જે.કે. પોપટ, હર્ષદભાઈ કોટક, ગોરધનભાઈ કોટક સાહેબ મંત્રીશ્રી રીતેશભાઈ, શૈલેષભાઈ, લાલાભાઇ, ગોપી મંડળ, સંજયભાઈ દવે, ધનેશ જીવરાજાણી, અજય મજેઠીયા, તેજસ પારેખ, રવિલાલ, પલાભાઈ, રાજેશ કારીયા, સુરેશભાઈ રાઠોડ, વૈભવ, મનીષ રાણા, વિનય મરાઠી, તુષાર ચંદારાણા મહિલા મોરચો (વોર્ડ નંબર ૩) હર્ષ સાવંત, નિલેશ બુંદેલા, સચિન પંડ્‍યા, બોલબાલા ટ્રસ્‍ટ રાજુભાઈ લાબેલા, નિખિલ પાંધી પીન્‍ટુ માણેક.

 

(6:11 PM IST)