<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો બિહારમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે બપોરે બિહારના ગોપાલગંજમાં એક જાહેર સભાને સંબોધવાના છે. (ન્યૂઝફર્સ્ટ)

(11:34 AM IST)