<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

કપલે કામલીલાનો ખેલ નાખવા મોડેલો ભાડે રાખી :400 થી વધુ છોકરીઓના ઉતરાયા કપડાં: 22 કરોડની કમાણી કરી

યુપીના સૌથી મોટા શહેર નોઈડામાં એક કપલનો મોટો પોર્નકાંડ :નોઈડાના સી બ્લોકમાં એક કોઠી ભાડે લીધી : ઈડીએ તેમની ગેમ ઓવર કરી નાખી.

યુપીના સૌથી મોટા શહેર નોઈડામાં એક કપલનો મોટો પોર્નકાંડ સામે આવ્યો છે. આ કપલે નોઈડાના સી બ્લોકમાં એક કોઠી ભાડે લીધી હતી જેમાં તે પોર્ન વીડિયો બનાવીને વિદેશ મોકલતું હતું અને અત્યાર સુધી આ કપલ 400 છોકરીઓના વીડિયો બનાવીને વિદેશ મોકલી ચૂક્યું છે આ બદલ તેમને 22 કરોડ મળ્યાં હતા, કપલની આ લીલા હજુ ચાલી રહી હોત પરંતુ ઈડીએ તેમની ગેમ ઓવર કરી નાખી

આ કપલ છેલ્લા 5 વર્ષથી પોર્ન વીડિયો બનાવીને વેચવાનો ધંધો કરતું હતું અને અત્યાર સુધી 400 છોકરીઓના વીડિયો બનાવ્યાં હતા 

કપલે સાયપ્રસમાં સબસિડી વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની એક કંપની બનાવી હતી. આ કંપની એડલ્ટ વીડિયોનો ધંધો કરી રહી છે અને પોર્ન વેબસાઈટ પર વીડિયો અપલોડ કરી રહી છે. આ કપલે પોતાના ઘેર પોર્ન વીડિયો શૂટ કરીને તેમને વેચીને 22 કરોડની માતબર કમાણી કરી હતી. 

આ કપલે કામલીલાનો ખેલ ચલાવવા માટે કેટલીક રુપકડી મોડલ્સને ભાડે રાખી હતી અને તેની પાસે ખાનગીમાં પોર્ન વીડિયો શૂટ કરાવતું હતું પછી તેને વિદેશ મોકલીને મોટી રકમની કમાણી કરતું હતું. કપલ સોશિયલ મીડિયા દ્વારા સુંદર છોકરીઓને બોલાવતું અને પછી તેને લાલચ આપીને પોર્ન કારોબારમાં ધકેલી દેતું અને 25 રકમ તેને આપતું આ રીતે કપલનો ધંધો ચાલતો હતો. 

કપલનો ખાનગી ધંધો આમ તો ચાલતો રહ્યો હોત પરંતુ એક દિવસ ઈડીને તેની ખબર પડી ગઈ અને તેના ખેલ પર પડદો પડી ગયો. ઈડીએ શુક્રવારે નોઈડામાં કપલના ઘેર રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી હતી અને 8 લાખની રોકડ પણ જપ્ત કરી હતી. EDએ જણાવ્યું હતું કે, ટેકનિઅસ લિમિટેડ એ Xhamster અને Stripchat જેવી પુખ્ત મનોરંજન વેબસાઇટ્સનું "ઓપરેટર" છે. "કંપની (સબડિજી) અને તેના ડિરેક્ટરો દ્વારા જાહેરાત, બજાર સંશોધન અને જાહેર અભિપ્રાય મતદાન જેવી સેવાઓના આડમાં નિયમિતપણે વિદેશથી મોટી રકમ મેળવતી હતી. .

(8:47 PM IST)