News of Sunday, 30th March 2025
ગજબ પ૦ વર્ષીય મહિલાએ આપ્યો ૧૪માં બાળકને જન્મઃ હોસ્પીટલ લઇ જઇ વખતે એમ્બ્યુલન્સમાં પુત્રીને આપ્યો જન્મ

નવી દિલ્હીઃ એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. યુપીના હાપુડમાં પ૦ વર્ષીય મહિલાએ ૧૪ માં બાળકોને જન્મ આવ્યો છે એટલે કે પહેલાથી ૧૩ બાળકો હતા. સૌથી મોટા પુત્ર રર વર્ષીનો છે જયારે સૌથી નાના પુત્ર ૩ વર્ષનો છે. ઇમામુદ્દીનમાં ઘરે ફરી એક વાર બાળકોથી કિકીયારી ગુંથી ઉઠ્યું હતું. મહિલાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જયારે મહિલાને હોસ્પિટલ લાવવામાં આવી રહી રહતી ત્યારે એમ્બ્યુલન્સમાં રસ્તામાં પુત્રીનો જન્મ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ મા અને બાળકોની તબીયત એકદંમ સારી છે. આસપાસ વિસ્તારમાં આ કિસ્સાની ચર્ચા થઇ રહી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
