<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

અકિલા ન્યુઝ : રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ દિવસ પહેલા નબીરા કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી પરાગ ગોહેલ નામના યુવકને લીધો હતો હડફેટે, આ મામલે પરિવાર દ્વારા આરોપીને બદલી નાખવાનો પણ આરોપ લગાવાયો હતો ત્યારે આજે સારવાર દરમિયાન પરિવારનો એકનો એક પુત્ર પરાગનું મૃત્યુ થતા પરિવારમાં ઘેર શોકનીલાગણી ફેલાઈ છે, પરિવારના લોકો સહીત આગેવાનોની માંગ જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી પરાગની બોડી નહિ સ્વીકારે, પોલીસ કાફલો પીએમ રૂમ પર પહોંચ્યો : જુઓ વિડિઓ

(12:47 AM IST)