તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
પ્રદેશ ભાજપના સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજી સ્વ.વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે

રાજકોટ:પ્રદેશ ભાજપના સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજીએ સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને સ્વ વિજયભાઈ રૂપાણીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર ઋષભભાઈ રૂપાણી સાથે મુલાકાત કરીને કુશળ-મંગળ પૂછ્યા હતા અને પરિવાર સાથે સ્નેહભર્યો સંવાદ કર્યો હતો.
(8:36 PM IST)










