Gujarati News

Gujarati News

  • મોડીરાત્રે રાજકોટના રાજનગર ચોકમાં બબાલ: દારૂ સાથે બે નામચીન શખ્શોએ આતંક મચાવ્યો: છરી સાથે દુકાનો અને હોસ્પિટલ બંધ કરાવી : ક્રાઇમ બ્રાન્ચ અને માલવિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:12 am IST

  • કાશ્મીરના પુંચ જિલ્લામાં સરહદ પર પાકિસ્તાને ફરી તોપગોળાનો વરસાદ વરસાવ્યો છે : ભારતીય સેના બરાબર વળતો જવાબ આપી રહી છે access_time 10:06 pm IST

  • અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યુ છે : રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી access_time 5:40 pm IST